10.Wave Optics
medium

હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગનું પરાવર્તન સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

એક સમતલ પરાવર્તક સપાટી $MN$ પર $i$ કોણે આપાત થતા સમતલ તરંગઅગ્ર $AB$ ને ધ્યાનમાં લો.

માધ્યમમાં તરંગનો વેગ $v$ અને તરંગઅગ્રને બિંદુ $B$ થી $C$ સુધી આગળ ખસવા માટે લાગતો સમય $\tau$ છે.

$\therefore BC =v \tau$

આકૃતિમાં દર્શાવેલ પરાવર્તક સપાટી $MN$ પર આપાત થતું સમતલ તરંગ $AB$ છે અને તેનું પરાવર્તિત તરંગઅગ્ર $CE$ છે. આકૃતિમાં $\triangle EAC$ અને $\triangle BAC$ સમરૂપ ત્રિકોણો છે. (કા, ક, બા)

અહીં, $AE = BC =v \tau$

$\angle AEC =\angle ABC$

તથા $AC = AC$

તેથી $\angle BAC =\angle ECA$

$\therefore i=r$ જે પરાવર્તનનો નિયમ છે.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.